વીડિયો વાયરલ / TIKTOK વીડિયો બનાવવા પોલીસની ગાડી પર યુવકે મારી એન્ટ્રી અને સર્જાયો વિવાદ

Young man Use police car TIKTOK video controversy Rajkot

ટિકટોક તો તમે જાણતા જ હશો. આજ કાલ યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો ટિકટોકના દિવાના થઈ ગયા છે. તો તેમાં સરકારી અધિકારીઓ પણ બાકાત નથી. પણ છેલ્લા કેટલાક દિવસથી પોલીસ અધિકારીઓ પણ ટિકટોકના દિવાના થયા છે. તેમાં પણ કેટલાક પોલીસકર્મીઓ પોલીસ વર્દીમાં અને ઓન ડ્યુટીમાં ટિકટોકમાં વીડિયો બનાવી રહ્યા છે. ત્યારે વધુ એક ટિકટોક વીડિયો એવો સામે આવ્યો છે તેમાં પોલીસના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ