ગજબ / ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને યુવકે શરૂ કરી ખેતી, પહેલી જ વખતમાં 38 લાખ રૂપિયાની કરી કમાણી, જાણો કઈ રીતે

Young man started farming after leaving three government jobs earned 38 lakh rupees in the first time

રાજસ્થાનના બારા જિલ્લાના આસલપુર ગામના રહેવાસી 29 વર્ષીય ધનરાજ લવવંશી મલ્ટીક્રોપ ટેક્નીકથી ખેતી કરે છે. આમ કરનાર તે એરીયાના પહેલા ખેડૂત છે. તેમણે એક નહીં ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને ખેતીમાં કરિયર બનાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ