બ્રેકિંગ ન્યુઝ
VTV / Young man shocked to see his own video on porn site, find out what happened in the shocking incident in Bangalore
Pravin
Last Updated: 06:43 PM, 31 January 2022
યુવકે પોર્ન સાઇટ પર જોયો પોતાનો વિડીયો
શંકાસ્પદ લોકો સામે નોંધાવી હતી ફરિયાદ
ગર્લફ્રેન્ડ સાથે હોટેલમાં વિતાવ્યો હતો સમય
ADVERTISEMENT
બેંગલુરુના ઓસ્ટિન ટાઉનનો રહેવાસી 25 વર્ષીય યુવક હેરાન થઈ ગયો હતો જ્યારે એક પોર્ન સાઇટ પર તેને તેનો વિડીયો જોયો હતો. તે વીડીયોમાં તેની ગર્લફ્રેન્ડ પણ જોવા મળી રહી હતી. ત્યારબાદ યુવકે પોલીસને ફરિયાદ કરીને કાર્યવાહીની માંગ કરી છે. યુવકે આરોપ લગાવ્યો છે કે કોઈ વ્યક્તિએ તેમનો વીડીયો રેકોર્ડ કરીને પોર્ન સાઈટ પર અપલોડ કરી દીધો છે.
શંકાસ્પદ લોકો સામે નોંધાવી હતી ફરિયાદ
એક રિપોર્ટ અનુસાર યુવકનીની ફરિયાદ પર સેન્ટ્રલ CEN ક્રાઇમ પુલિસને 24 જાન્યુઆરીએ શંકાસ્પદ લોકો સામે ફરિયાદ નોંધી હતી. ફરિયાદી યુવક એક BPO માં કામ કરે છે.
ADVERTISEMENT
યુવકે ગર્લફ્રેન્ડ સાથે હોટેલમાં વિતાવ્યો હતો સમય
ફરિયાદમાં યુવકે જણાવ્યું કે તેને તેની ગર્લફ્રેન્ડ સાથે થોડા સમય પેહલા બેંગલુરુના એક હોટેલ માં સમય વિતાવ્યો. ત્યારે કોઈ વ્યક્તિએ તેમના સિક્રેટ રૂમમાં તેમના પર્સનલ પળોને રિકોર્ડ કરી લીધું અને પોર્ન સાઈટ પર અપલોડ કરી દીધો છે. વીડિયોની જાણકારી યુવકને 21 જાન્યુઆરીએ મળી જ્યારે તેને એક વેબસાઇટ ઓપન કરી હતી. ત્યાં તેને પોતાનો વીડિયો જોયો. ત્યારબાદ તે જ વીડિયો તેને બીજી વેબસાઇટ પર પણ જોયો હતો.
વીડિયોમાં યુવક એન યુવતીના ફેસ હતા બલર
પોલિસે કહ્યું કે અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં યુવક એન યુવતીના ફેસ બલર કરવામાં આવ્યા છે. કો લે શરીર પર અમુક નિશાનના આધાર પર યુવકે દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાઈ રહ્યો શખ્સ એ જ છે. કારણકે તે શખ્સના ચેસ્ટ પર કે નિશાન છે એ તેના જેવો જ છે. પોલીસને ખ્યાલ આવી ગયો કે અપલોડ કરેલ વીડિયો કોઈ સિક્રેટ કેમરે પર રિકોર્ડ નથી કરેલો. વીડિયોમાં કેમેરાથી શૂટિંગ ઘણા અલગ અલગ એંગલથી થતી જોવા મળે છે. હાલ પોલિસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.