સેવા / કોરોના સંકટમાં ગુજરાતનો દરેક યુવાન આવું કામ કરે તો કોઈ વ્યક્તિ રાતે ભૂખ્યો નહીં સૂવે

young man Serve food To poor people in jamalpur ahmedabad

સૌરાષ્ટ્ર ખાતે આવેલા વિરપુરના જલારામ ભગતે કહ્યું છે કે, જ્યાં અન્નનો ટૂકડો ત્યાં હરિ ઢુકડો. આ વાતને અમદાવાદના જમાલપુર વિસ્તાર ફરહાન ખાન અને તેમના સાથીદારો સાર્થક કરી રહ્યા છે 'દો' રોટી દેશ કે નામ અભિયાન થકી. આ યુવાનો જમાલપુરના તમામ ઘરે ફરીને 2 રોટલી ઉઘરાવે છે અને મોડી સાંજે ભૂખ્યા લોકોને જમાડવાનું કામ કરે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ