ક્રાઇમ / સુરતમાં 'રાજા'ને 6 લોકોએ મળીને ચપ્પાના ઘા મારી પતાવી દીધો, તપાસમાં હત્યાનું કારણ આવ્યું સામે

young man murder Arrest 6 accused fulpada surat

સુરત શહેરમાં દિવસેને દિવસે હત્યા, ચોરી, ખંડણી જેવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના કતારગામ ફુલપાડા વિસ્તારમાં દારૂના કેસમાં સંડોવાયેલા એક આરોપીની 6 વ્યક્તિઓ સાથે મળી ઘાતકી હત્યા કરી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ