હનીટ્રેપ / ઇન્સ્ટાગ્રામમાં ચેટિંગ કરતા યુવકને અમદાવાદની મોડેલ સાથે થયો પ્રેમ, બાદમાં યુવતી અને તેની માતાએ કર્યું આવું

young man model girl love Honeytrap case Nava Naroda Ahmedabad

અમદાવાદના નવા નરોડામાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. મોડેલ યુવતી અને તેની માતાએ બળાત્કારની ફરિયાદ નહીં કરવા યુવકના પિતા પાસે રૂ. 10 લાખ માંગ્યા છે. આ સમગ્ર મામલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે હનીટ્રેપની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે સામા પક્ષે યુવતીની બળાત્કારની ક્રોસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી. યુવકના પિતાએ યુવતી અને તેની માતાએ હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાનો ષંડયત્રનો આક્ષેપ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ