મોત પર આશંકા / અમદાવાદ: વેજલપુરના યુવકનું મોત, ગુપ્તાંગમાં ફૅવિક્વિક લગાડી કચરામાં ફેંકી દેવાયો

Young man feared dead from MD drugs in Vejalpur, Ahmedabad

ગુજરાતમાં યુવાનોને નશાની લત લગાડવા માટે મુંબઈ જેવા શહેરોમાંથી ડ્રગ્સ આવી રહ્યું છે ત્યારે અમદાવાદ વેજલપુરમાં પણ એક યુવાનનું ડ્રગ્સના કારણે મોત થયાની આશંકા, પોલીસે તપાસ હાથ ધરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ