આપઘાત / VIDEO: માઈ... માફ કરી દે...: સુરતમાં યુવકે રડતાં-રડતાં VIDEO બનાવી કર્યો આપઘાત, સાળી-બનેવી પર આરોપ

young man committed suicide in Udhana of Surat due to money laundering

સુરતના ઉધનામાં તાજેતરના યુવાને આપઘાત કરી લીધો હતો જેમાં રૂપિયાની લેતી-દેતીમાં મામલે યુવાને મોત વ્હાલું કરી લીધાનું બહાર આવ્યું છે. મૃતક યુવાને પોતાના મિત્રને વીડિયો મોકલી જીવનલીલા સંકેલી હતી.

બ્રેકિંગ ન્યૂઝ