VIDEO / ભારે કરી ! પત્નીના રોજ રોજના ઝઘડાથી કંટાળી પતિ ઝાડ પર રહેવા લાગ્યો, એક મહિનાથી રહે છે ઉપર

young man climbed palm in mau for a month quarreled with his wife and climbed the tree

યુપીના એક ગામમાં પત્નીના રોજ રોજના ઝઘડાથી પરેશાન યુવક 100 ફુટ ઉંડા તાડના ઝાડ પર ચડી ગયો. એક મહિનાથી આ શખ્સ ત્યાં જ રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ