ચમત્કાર! / મૃત્યુનાં 20 મિનીટ બાદ એકાએક જીવિત થયો શખ્સ, થયો આ અનુભવ

Young man alive after dead for twenty minutes

શું મૃત્યુ (death) બાદ કોઇ જીવિત થઇ શકે? તો તમારો જવાબ હશે ના. પરંતુ મિશિગનમાં એક એવો મામલો સામે આવ્યો છે કે જ્યાં એક યુવક મૃત્યુ બાદ જીવિત થઇ ગયો. તમે વાંચીને હેરાન થઇ જશો, પરંતુ આ સત્ય છે. 20 વર્ષનાં એક છોકરાએ મોતને પણ માત આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, માઇકલ પ્રુઇટ નામનો યુવા પોતાનાં પરિવારની સાથે ટેલરમાં રહેતો હતો. લિવોનિયામાં તે પોતાનાં સાવકા પિતાની સાથે કામ કરી રહ્યાં હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ