અમદાવાદ / ઓનલાઈન અભ્યાસના બહાને ન્યુડ વીડિયો પોસ્ટ કરતી હતી સગીરા, માસીની દીકરીએ ભાંડો ફોડ્યો

Young Girl Who Posted a Photo Of Her Secret Part On Social Media the incident of Ahmedabad

અમદાવાદમાં માતા પિતા માટે લાલબંત્તી સમાન કિસ્સો સામે આવ્યો, ઓનલાઇન ભણતી સગીરાએ પોતાના ગુપ્ત ભાગના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા, માતા-પિતાને સમગ્ર મામલે જાણ થતા હાર્ટ-એટેક આવ્યો

બ્રેકિંગ ન્યૂઝ