કાર્યવાહી / મોડાસાની પીડિતાના મોત મામલોઃ વિવાદમાં સપડાયેલા PI એન.કે રબારીની કરાઈ બદલી

Young girl murder rape case Modasa Town PI NK Rabari transfer

મોડાસાની પીડિતાના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મોડાસા ટાઉન PI એન.કે રબારીની બદલી કરી દેવામાં આવી છે. વિવાદમાં સપડાયેલા એન.કે રબારીની ઇસરી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી દેવાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ