નિવેદન / અમને દગો આપવાની હિંમત કેવી રીતે થઈ, 16 વર્ષની છોકરીએ UNમાં નેતાઓને સંભળાવ્યું

Young climate activist Greta Thunberg thunders at UN meet

સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપતાં  પહેલા 16 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ (Great Thunberg)એ પોતાના ભાષણથી લોકોને ચોંકાવી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ