અમદાવાદ / મુંબઈનો યુવક સાબરમતી નદીમાં ખાબક્યો, આખી રાત ઠંડીમાં ઠુંઠવાયો અને ફિલ્મી ઢબે થયો બચાવ

young boy fall in sabarmati river due to train whistler sound

શહેરના સાબરમતી ખાતે આવેલ ડી-કેબિન વિસ્તારમાં મામાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો યુવક ટ્રેનની વ્હિસલ સાંભળીને ડરી જતાં સાબરમતી નદીમાં પડ્યો હતો અને જો કે, મોડી રાત હોવાથી તેની બુમ સાંભળીને કોઇ મદદે આવ્યું નહોંતું અને છેવટે યુવકે આખી રાત નદીની વચ્ચે આવેલા પિલર પર બેસીને પસાર કરવી પડી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ