અકસ્માત / સુરતમાં BRTS ની અડફેટે એક યુવકનું મોત નિપજતા લોકો વિફર્યા

સુરતમાં BRTSની અડફેટે વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જાતા ડ્રાઇવર બસ મૂકી ફરાર થઇ ગયો છે. બસ ડ્રાઇવર ફરાર થઇ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. સાથે જ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ