રિપોર્ટ / દેશમાં જાણો કેટલા ટકા લોકોને સ્વદેશી વેક્સીન પર છે ભરોસોઃ સર્વેમાં આંકડો આવ્યો સામે

yougov survey covid 19 vaccine

દેશમાં 16 જાન્યુઆરીથી કોવિડ-19 વેક્સીન અભિયાનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વેક્સીનને દેશના અલગ-અલગ ભાગમાં પહોંચાડવાનું કામ પણ શરુ થઇ ગયું છે. આવી સ્થિતિમાં વધારે લોકો રસીકરણ માટે ઉત્સુક છે, પરંતુ તેમાં સેફ્ટી અને અસરને લઇને સવાલ પણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ