ઓફર / આ એપથી LPG સિલિન્ડર બુક કરવાથી જાણો કેવી રીતે મળશે 900 રૂપિયાનું કેશબેક, ડિલિવરી પણ કરી શકશો ટ્રેક

you will get great cashback on lpg cylinder booking from paytm will also be able to track delivery indane hindustan...

Paytmથી LPG સિલિન્ડર બુક કરાવનારા માટે ખાસ ઓફર છે. હવે તમે IVR,મિસ્ડ કોલ કે વોટ્સએપથી પણ બુક કરેલા સિલિન્ડરનું પેમેન્ટ પેટીએમથી કલાકો બાદ પણ કરી શકશો. જાણો કેશબેક ઓફર.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ