Daily Dose / Ahmedabad ના પ્રદૂષણની હાલત જોઈ ચોંકી જશો

દિલ્હીમાં હવા ઝેરી બની છે પણ ધીરે ધીરે અમદાવાદમાં પણ પ્રદૂષણને લઈ પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે. પહેલા બોપલ અને પીરાણાનો એર ક્વોલીટી આંક 300ને પાર થયો હતો. જ્યારે હવે સેટેલાઈટનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 233એ પહોંચ્યો છે. સામાન્ય રીતે 100 સુધીનો AQI આંક પ્રદૂષણની સામાન્ય સ્થિતિ ગણાય છે. ત્યારે શું છે ગુજરાતની મેગાસીટીના હાલ અને AQIની પૂરેપૂરી સમજણ માટે જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ