Video / કોરોનાને મ્હાત આપ્યા બાદ 80 વર્ષની ઉંમરે બાપુની કસરત જોઇને ચોંકી જશો

કોરોનાને મ્હાત આપ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કસરત કરતા વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યા છે. હાલમાં શંકરસિંહ વાઘેલા સવાર-સાંજ ઈમ્યુનિટી વધારવા માટે કસરત કરી રહ્યા છે. જાતજાતના મશીનથી કસરત કરવાના શંકરસિંહ વાઘેલાએ વીડિયો પોસ્ટ કર્યા છે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ ક્યારેય પણ કરસત કરવાના વીડિયો જાહેર કર્યા નથી. કોરોનાને મ્હાત આપ્યા બાદ શંકરસિંહ મોર્નિંગ વોક, જોગિંગ અને જાત-જાતના મશીનથી કસરત કરે છે. જેના વીડિયો તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ