રાષ્ટ્રીય એકતા / શું તમારે સમગ્ર ભારતદર્શન કરવું છે, તો પહોંચી જાઓ ગુજરાતનાં આ ગામમાં

You will be seen all over India in Veerpur village of Sabarkantha in Gujarat

ખરું ભારત તેનાં ગામડામાં વસે છે આ વાત બીજા અનેક અર્થમાં સાચી હશે. પરંતુ ભારતનાં દરેક રાજ્યો એક ગામમાં વસે છે તેમ તમે સાંભળશો તો ચોંકી જશો. પરંતુ આ વાત સાચી છે. ઉત્તર ગુજરાતમાં એક એવું પણ ગામ છે જ્યાં જતાં તમને દેશનાં તમામ રાજ્યો યાદ આવી જશે. બીજી રીતે કહો કે એ ગામની પ્રત્યેક સોસાયટી તમને દેશનાં જુદા-જુદા રાજ્યોની યાદ અપાવી દેશે. તો કયું છે એ ગામ જેમાં તમને ભારતદર્શન થશે તે જોઇએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ