પરાક્રમ / BSF ના જવાનોએ અડધી રાત્રે કર્યું એવું કામ કે જાણીને ગર્વ થશે, જુઓ વિડીયો

You will be proud to know what BSF soldiers did in the middle of the night, watch the video

1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધના વીર જવાનોના માનમાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF ના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ પર મધ્યરાત્રિ (13/14 ડિસેમ્બર) ના સમયે 180 કિલોમીટરની રિલે દોડ ચલાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ