કોરોના 'નાશક' / કોરોનાનો ખાતમો બોલાવતાં પરમાણું ની થઈ ઓળખ, હકીકત જાણી ભારતીય તરીકે ગર્વ અનુભવશો 

You will be proud to be an Indian knowing the fact that the atom was identified by calling for the destruction of Corona

Ab8 તરીકે ઓળખાતો આ પરમાણું  એક એન્ટિબોડીના કદ કરતાં દસ ગણું ઓછું કદ ધરાવે છે, આ પરમાણું કોરોના વાયરસનો જડમૂળથી નાશ કરી શકે છે, અને માનવ શરીર પર તેની કોઈ નકારાત્મક અસરો પણ થતી નથી. ભારતીયો માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે આના સંશોધકમાં ભારતીય સંશોધકો સામેલ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x