બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / You will be amazed to know the case of Corona in a single day in Surat, 71 students
ParthB
Last Updated: 08:17 AM, 18 January 2022
ADVERTISEMENT
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
ADVERTISEMENT
સુરતમાં સોમવાર બાદ મંગળવારે પણ કોરોના વિસ્ફોટ થયો છે. અને કેસોની સંખ્યા 3 હજાર નજીક પહોંચી ગઈ છે. સોમવારે બપોર સુધી જ્યાં કોરોનાના કેસોની સંખ્યા 880 હતા. તે મંગળવાર સવાર સુઘી કોરોનાના કેસોની સંખ્યા વધીને 2955 થઇ ગઈ હતી. જ્યારે કોરોનાથી એક વ્યક્તિનું મોત પણ થયું છે.
અનેક એકમો-સંસ્થાઓના કર્મચારી કોરોનાગ્રસ્ત
બીજી તરફ વાત કરી સુરતના ગ્રામ્ય વિસ્તારોની તો તેમાં પણ કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 464 નવા દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. જેમાં કતારગામની ખોડિયાર ડાયમંડ કંપનીના 12 કર્મી કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ સાથે સીમાડા નાકા પેટ્રોલપંપના 9 કર્મીઓ સંક્રમિત થતાં પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે સુરતમાં વધુ એક શાળામાં 711 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મનપાની સેક્રેટરી બ્રાંચના 13 કર્મીઓ કોરોનાગ્રસ્ત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.