ક્રિકેટ / વિરાટ કોહલીએ ખરીદી શાનદાર કાર, ફીચર્સ અને કિંમત જાણીને દંગ રહી જશો

 You will be amazed at the magnificent cars, features and prices that Virat Kohli has purchased

વિરાટ કોહલીને કાર નો ભારે શોખ છે. હાલમાં જ તે નવી ગાડી AUDI Q8 SUVને ચલાવતા જોવા મળી રહ્યા છે. જર્મનની લક્ઝરી કાર કંપની AUDIએ હાલમાં પોતાની Q8 SUV લોન્ચ કરી છે. અને વિરાટ કોહલી ભારતમાં આ કારના સૌથી પહેલા માલિક બન્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ