અચરજ / કચ્છમાં વારંવાર આવતા ભૂકંપનાં ઝટકાનાં કારણ જાણી તમે પણ ચોંકી જશો, સંશોધનમાં સામે આવ્યું રહસ્ય

You too will be shocked to know the cause of the frequent earthquakes in Kutch, the mystery revealed in the research

કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે,કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન. આવી જ ફોલ્ટ લાઈન હિમાલયમાં પણ જોવા મળી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ