નિવેદન / 'સેક્સને એન્જૉય કરવું જોઇએ પરંતુ એમા ભાવનાઓ પણ હોવી જોઇએ'

you should enjoy sex but there has to be some amount of emotion says ileana dcruz on intimacy

ઇલિયાનાએ પહેલા એક કૉમેન્ટ કરી હતી કે એ સેક્સને ખૂબ એન્જૉય કરે છે અને સેક્સનું પ્રેમ સાથે કોઇ લેવા-દેવા નથી. હવે ઇલિયાનાએ પોતાના આ નિવેદન પર સ્પષ્ટતા આપી છે. એને શિબાની દાંડેકરના શો પર કહ્યું કે એનો કહેવાનો મતલબ કંઇક અલગ હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ