ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચૂંટણી / જૂઓ ક્યારે ક્યારે Exit Polls સાચાં પડ્યાં? 2014નું અનુમાન પડયું હતું સાચું

you need to know about exit polls

લોકસભા ચૂંટણીના 10 માંથી 9 પોલ્સમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળે એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 5 એક્ઝિટ પોલ્સમાં કહેવામાં આવ્યું છે કે એનડીએને 300 થી વધારે સીટ મળી શકે છે. પરિણામ આવવામાં હજુ બે દિવસ બાકી છે. ત્યારે જાણે એક્ઝિટ પોલ કેવા છે અને ક્યારે ખોટા અને સાચા સાબિત થયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ