કોકા કોલાની આ પ્રોડક્ટ્સ માટે શું જાણો છો તમે?
દુનિયાની જાણીતી સોફ્ટ ડ્રિ્ંક્સ નિર્માતા કંપની કોકા કોલા પોતાની પ્રોડક્ટ્સની સાથે ઘણા પ્રકારના એક્સપેરમિન્ટ કરતી રહે છે. કંપનીએ પોતાના 125 વર્ષના ઇતિહાસમાં માર્કેટમાં ઘણા પ્રકારની નવી પ્રોડક્ટ્સ ઊતારી છે. આજે અમે તમને કહેવા જઇ રહ્યા છીએ કોકા કોલાની એ પ્રોડક્ટ માટે જેનું નામ કદાચ જ સાંભળ્યું હશે.
બેવર્લી
કંપનીએ એને ઇટેલિયન ડાઇજેસ્ટિવ ડ્રિંકને વર્ષ 1969માં પ્લાન કર્યો હતો પરંતુ વર્ષ 2009માં ઘણી હરફાઇના કારણે કંપનીઓના કારણે એને આ વિચાર પર કામ કરવાનું બંધ કરી દીધું.
ન્યૂ કોક
ન્યૂ કોક સોફ્ટ ડ્રિંક કોકા કોલાનું એખ અપેક્ષાવૃત વર્ઝન હતું એને કંપની વર્ષ 1985માં લઇને આવી હતી. પરંતુ લોકોના દ્વારા પસંદ નહીં કરવાના કારણે 3 મહિના બાદ જ કંપનીએ પરત લઇ લીધી હતી.
OK સોડા
યુવાઓ માટે 1993માં OK સોડાને લોન્ચ કરવામાં આવી હતી. 2 વર્ષ બાદ એે પણ બંધ કરી દેવામાં આવી હતી.
કોકા કોલા બ્લેક
આ સોડાને વર્ષ 2006માં લોન્ચ કરવામાં આવી હતી એક વર્ષ બાદ જ એને બંધ કરી દેવામાં આવી હતી.
કોકા કોલા પ્લસ
કોકા કોલા પ્લસ આ બ્રાન્ડની પહેલી સોડા હતી. એને જાપનમાં સ્વીકૃતિ મળી હતી. આ નો શુગર અને નો કેલેરી સોફ્ટ ડ્રિંક હતું.