સુવિધા / જલ્દીથી રેલવે સ્ટેશન ઉપરાંત એરપોર્ટ અને મોલ્સમાં પણ મળી શકે છે કુલડીની ચા

you may now enjoy tea in kulhads across railway stations airports and malls

પરિવહન મંત્રી ગડકરીએ રેલમંત્રી પીયૂષ ગોયલે 100 સ્ટેશનો પર કુલડી ફરજીયાત કરવા માટે પત્ર લખ્યો. 2004માં તત્કાલીન રેલમંત્રી લાલૂ યાદવે પણ રેલવે સ્ટેશનો પર કુલડીનું ચલણ શરૂ કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ