સિસ્ટમ / હવે આ કારણોસર માત્ર 10 જ મિનીટમાં તમારું પાનકાર્ડ તમારા હાથમાં

You may get e pan card in 10 minutes by income tax department

નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં કહ્યું કે, 'સરકાર રિયલ ટાઇમ પાન/ટૈન પ્રોસેસિંગ સેન્ટર (RTPC) બનાવવા પર વિચાર કરી રહેલ છે.' આ સાથે જ તેઓએ કહ્યું કે, 'સરકારે આયકર વિભાગને વધારે મજબૂત કરવાના ઇરાદાથી ટેક્નોલોજી સુધાર માટે અનેક વધારે પ્રસ્તાવની શરૂઆત કરી છે. આયકર વિભાગ હાલનાં દિવસોમાં રિયલ ટાઇમ બેસિસ પર ઇ-પાન રજૂ કરવા માટે એક પ્રોસેસિંગ સેન્ટર પર કામ કરી રહેલ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ