બૉલીવુડ / 'સની દેઓલ જેવા દેખાવ છો..' ગદર 2ના શૂટિંગ દરમિયાન એકટરને ઓળખી ન શક્યો બળદગાડીવાળો, વાયરલ થયો VIDEO

'You look like Sunny Deol..' Bullock cart driver who could not recognize the actor during the shooting of Gadar 2, went...

હાલ સની દેઓલ તેની આગામી ફિલ્મ ગદર 2ને લઈને ખૂબ જ ચર્ચામાં છે એવામાં સની દેઓલએ એ ફિલ્મના શૂટિંગ શેડ્યૂલ દરમિયાન મહારાષ્ટ્રના અહમદનગરનો એક વીડિયો શેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ