મહત્વનું / સોનું વેચતા સમયે તમારે ચૂકવવો પડશે ભારે ભરખમ ટેક્સ, વેચતા પહેલા આ વાંચી લો નહીંતર...

you have to pay tax on gold when you will sell it check full calculation of tax

દેશભરમાં કોરોનાને કારણ સોનામાં રોકાણ વધ્યું છે. લોકો ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સોનાની ખરીદીની સાથે સાથે તેને વેચવા પર પણ ટેક્સ આપવો પડે છે. ગોલ્ડને વેચતા સમયે શોર્ટ ટર્મ કેપિટલ ગન (STCG)અથવા લોન્ગ ટર્મ કેપિટલ ગન (LTCG)ટેક્સ ચૂકવવાનો હોય છે. જાણો એ બધું જ જે તમને જાણવા માંગો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ