Wednesday, November 20, 2019

Ek Vaat Kau / ગેસ સિલિન્ડરથી અકસ્માત થાય તો મળે છે આટલા લાખનું વળતર

રસોઈ બનાવવા માટે સમગ્ર દેશમાં હવે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ રાંધણગેસને લગતી માહિતીથી આપણે અજાણ હોઇએ છીએ જેને લઇને લોકો તેનો લાભ લઇ શકતા નથી. ત્યારે એ જાણવું જરૂરી છે કે આ ગેસ સિલિન્ડરના કારણે કોઇ અકસ્માત સર્જાય તો ગ્રાહકને વળતર મળે છે. જે અંગેની તમામ માહિતી જાણવા માટે જુઓ Ek Vaat Kau...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ