નિયમ / આ નાની અમથી ભૂલ પણ કરી તો, PM આવાસ યોજના હેઠળ લોનમાં છૂટનો ફાયદો નહીં મળે

you can't take pm awas yojana benefits if make this mistake, know rules and eligibility

જો તમે ઘરનું ઘર લેવા જઈ રહ્યાં છો તો પીએમ આવાસ યોજના હેઠળ લોનમાં છૂટ મેળવી શકો છો, પરંતુ તેના માટે સમય રહેતા એપ્લાય કરવું પડશે. જો તમે લોન ચૂકવ્યા બાદ આ છૂટ મેળવવા માંગશો તો પછી તમને આ સુવિધા નહીં મળે. એટલું જ જો તમે ફરી કોઈ ઘર ખરીદશો તો પણ તમને આ યોજનાનો લાભ મળશે નહીં. કારણ કે પીએમ યોજનનો લાભ એવા લોકોને જ મળે છે જેઓ પોતાનું પહેલું ઘર ખરીદી રહ્યાં હોય. એવામાં તમારે તમારું પહેલું ઘર ખરીદતા પહેલાં પીએમ આવાસ યોજના માટે દસ્તાવેજો પૂરા કરવા જરૂરી છે અને તેના આધારે જ લોનમાં રાહત મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ