બદલાવ / હવે સરળતાથી આધારમાં મોબાઇલ અને ઇ-મેલનુ થશે વેરિફેકશન, એપથી કરી શકશો આ કામ

you can verifty your email or mobile number in aadhaar by m aadhaar app

આધારની સાથે તમારા મોબાઇલ નંબર અને ઇમેલનું વેરિફિકેશન કરવાનું જરૂરી છે. જો તમે અત્યાર સુધી આમ નથી કર્યુ તો જલ્દીથી કરી લો. UIDAI એ આધારમાં મોબાઇલ નંબર અને ઇમેલ વેરિફિકેશનની પ્રોસેસ સરળ કરી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ