કામની વાત / આવું કાર્ડ યુઝ કરશો તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં નહીં થાય કોઈ જ ફ્રોડ, બચી જશો નુકસાનથી

you can use virtual card to avoid any type of banking online fraud

તમામ પ્રયાસો છતાં દેશમાં બેંકિંગ ફ્રોડ વધતું જઈ રહ્યું છે. બજેટ સત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના શરૂઆતના 6 મહિનામાં બેંકોમાં 1.13 લાખ કરોડનો ફ્રોડ થયો છે. બેંકિંગ ફ્રોડની આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. ઈન્ટરનેટ બેંકિંગ અને ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત બનાવવા માટે બેંક વર્ચ્યુઅલ કાર્ડની સુવિધા પણ આપે છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ