નિયમ / Aadhaar Cardમાં હવે કોઈ પણ ડોક્યૂમેન્ટ વિના અપડેટ કરાવી શકશો આ માહિતી, જાણો UIDAIનો નવો નિયમ

you can update aadhaar card without any document uidai new rules

જો તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા ઈચ્છો છો તો તમારે કોઈ પણ ડોક્યૂમેન્ટની જરૂર રહેશે નહીં. UIDAIએ આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ