પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

બજેટ 2019 / બજેટ 2019 માટે મોદી સરકારને મોકલવા છે તમારા સૂચન..? આ રહી રીત

You Can Submit Them Ideas, Suggestions For Budget 2019 Here

સામાન્ય બજેટ બનાવવાની પ્રક્રિયામાં સહભાગી કરવા માટે નાણા મંત્રાલય છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના નાગરિકો પાસેથી સૂચનો મંગાવે છે. ચાલુ વર્ષે પણ નાણામંત્રાલયે બજેટ માટે થઇને નાગરિકો પાસથી નવા વિચારો તથા સૂચનો મંગાવ્યા છે. આપને જણાવી દઇએ કે, સામાન્ય બજેટ 5 જૂલાઇ 2019 સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ