Technology / હજુ પણ વિન્ડોઝ 7માંથી વિન્ડોઝ 10માં ફ્રીમાં અપગ્રેડ કરી શકો છો

You can still upgrade from Windows 7 to Windows 10 for free

માઇક્રોસોફ્ટે 14 જાન્યુઆરીથી તેની કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 7ને સપોર્ટ આપવાનું બંધ કરી દીધું છે. માઇક્રોસોફ્ટે 2009માં વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી હતી. જ્યારે માઇક્રોસોફ્ટે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરી હતી, ત્યારે વિન્ડોઝ 7 યુઝર્સ માટે વિન્ડોઝ 10માં મફત અપગ્રેડ આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ