તમારા કામનું / એક જ મોબાઈલ નંબરથી બનાવી શકશો આખા પરિવારનું આધાર પીવીસી કાર્ડ

you can order your whole families adhaar PVC card with single mobile number

આધાર કાર્ડ હાલનાં સમયમાં સૌથી મહત્ત્વનુ દસ્તાવેજ છે. પહેલા તે એક કાગળનું કાર્ડ હતુ પણ હવે તેને UIDAI દ્વારા ઓક્ટોબરમાં પોલિવિનાઈલ ક્લોરાઇડ કાર્ડ લોન્ચ કર્યુ હતું. જે એક એટીએમ કાર્ડ જેવુ દેખાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ