Ek Vaat Kau / આ એપથી સરકારને કરી શકશો ફરિયાદ, 45 દિવસમાં મળશે જવાબ, 22000 જેટલી સેવા ઉપલબ્ધ

એક એવી એપ જેના દ્વારા સરકારને ઘરબેઠા જ કોઇ પણ તંત્રને લગતી ફરિયાદ કરી શકો છે. જે ફરિયાદનો જવાબ પણ તમને 45 દિવસમાં મળી જશે. તો આ એપમાં દેશની 22000 જેટલી સેવા ઉપલબ્ધ છે. ત્યારે કઇ છે એવી એપ જે તમને અનેક રીતે થઇ શકે છે ઉપયોગી, તે જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ