સુવિધા / હવે ફક્ત કરો એક મિસ્ડ કોલ, જાણી શકશો તમારા ફાસ્ટેગનું બેલેન્સ

You Can Know Your Fastag Balance Through A Missed Call

NHAI પ્રીપેડ વોલેટની સાથે જોડાયેલા ફાસ્ટેગ યુઝર્સના બેલેન્સ સંબંધિત જાણકારી માટે NHAI સાથે સંબંધિત કંપની IHMCLએ મિસ્ડ કોલની સુવિધા શરૂ કરી છે. જો તમે પોતાનો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવેલો હશે તો તમારે ફક્ત એક મિસ્ડ કોલ કરવાનો છે.

બ્રેકિંગ ન્યૂઝ