યુટિલિટી / જો પેટ્રોલ પંપ પર તમને ફ્રીમાં ન મળે આ 9માંથી એક પણ સુવિધા તો અહીં કરો ફરિયાદ, થશે દંડ

you can file a complaint against petrol pump if you not  get these 9 facilities for free

પેટ્રોલ પંપ પર દરેક વ્યક્તિ અને સામાન્ય માણસ પણ અવારનવાર જતો હોય છે. દેશમાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જે પેટ્રોલ કે ડીઝલ ભરાવવા પેટ્રોલ પંપ પર ન જતો હોય. પેટ્રોલ ભરાવવા તમારી પાસે રૂપિયા હોવા જરૂરી છે. કારણ કે તે મફતમાં મળતું નથી પણ શું તમને એ ખબર છે કે અહીં કેટલીક એવી સુવિધાઓ તમે મેળવી શકો છો જો સંપૂર્ણ રીતે ફ્રી છે. જો આ સુવિધાઓ દેશના કોઈ પણ પેટ્રોલ પંપ પર ન મળે તો તમે તેને માટે ફરિયાદ કરી શકો છો. એટલું નહીં તમારી ફરિયાદ સાચી હશે તો તે પેટ્રોલ પંપને દંડ પણ થઈ શકે છે અને તેનું લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ