આકર્ષક / આ સ્કૂટરની કિંમતમાં બે નવા Royal Enfield બાઈક આવી જાય, જાણો કિંમત અને ફીચર્સ

you can bring new royal enfield in price of this retro style scooter

હન્ગ્રીની ટૂ-વ્હીલર નિર્માતા કંપની કીવેએ હાલમાં કે-લાઈટ 250વી ક્રૂઝર મોટરસાઈકલની સાથે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી છે અને હવે કંપનીએ બે નવા ઈલેક્ટ્રીક સ્કૂટર પણ લોન્ચ કર્યા છે. જેનુ નામ કીવે સિક્સટીજ 300 આઈ અને વિએસ્ટે 300 છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ