OMG / એક કિલો કેરીની કિંમતમાં ઘરે લાવી શકો છો રોયલ એનફિલ્ડ કે 40-50 ગ્રામ સોનું, કેમ છે આટલી મોંઘી? જાણો

You can bring home a Royal Enfield or 40-50 grams of gold for the price of one kilo of mangoes, why is it so expensive know

પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ચાલી રહેલા મેંગો ફેસ્ટિવલમાં 'મિયાઝાકી' જાતની કેરીઓ વેચાણ માટે આવી છે. તેને વિશ્વની સૌથી મોંઘી કેરી કહેવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ