સુવિધા / મોબાઇલ ચોરી થવા પર પોલીસની વેબસાઇટ પર નોંધાઇ શકો છો ફરિયાદ, IMEI નંબર હોવો જરૂરી

you can also file a complaint on the police website if a mobile is stolen emei number is necessary

મોબાઇલ ગુમ થવા, ચોરી થવાની ઘટનાઓ સતત થતી રહે છે. પોલીસમાં ફરિયાદ કરવા પર પણ જલ્દીથી રાહત મળતી નથી. એટલે સુધી કે પોલીસ તમારો રિપોર્ટ પણ દાખલ કરતી નથી. થોડાક દિવસ રાહ જોયા બાદ પરેશાન થઇને તમે ઉદાસ થઇ જાવ છો. એવામાં કેટલાક રાજ્યોએ ઑનલાઇન એફઆઇઆર દાખલ કરાવવાની સુવિધા આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ