બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પરણેલા IAS ઓફિસરને સાથ માણવાના કોડ જાગ્યા! ગાઈડન્સના બદલામાં યુવતીને ગંદી ડિમાન્ડ, લોહી ઉકળી જશે

કામની માયા / પરણેલા IAS ઓફિસરને સાથ માણવાના કોડ જાગ્યા! ગાઈડન્સના બદલામાં યુવતીને ગંદી ડિમાન્ડ, લોહી ઉકળી જશે

Last Updated: 09:40 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈએએસની પરીક્ષાની તૈયારી કરી રહેલી એક છોકરીએ પોતાની સાથે થયેલા એક ખૌફનાક અનુભવનું વર્ણન કરી દેખાડ્યું છે.

આઈએએસ પરીક્ષાની તૈયારી કરી રહેલી એક છોકરીએ એક કડવો અનુભવ શેર કર્યો છે. આ છોકરીએ એક્સ પર આખો કિસ્સો શેર કરતાં લખ્યું કે હું આઈએએસની તૈયારી કરી રહી અને મારે આ અંગે થોડું ગાઈડન્સ લેવું હતું તેથી હું એક આઈએએસ ઓફિસર પાસે ગઈ હતી.

મદદ માગવા ગઈ ત્યારે શું બન્યું

છોકરીએ કહ્યું કે IAS અધિકારીના UPSC પરીક્ષા પાસ કર્યા પછી મેં તેમનો સંપર્ક કર્યો, માર્ગદર્શનની આશામાં પરંતુ મદદ કરવાને બદલે આઈએસએસ ઓફિસરે ગંદી ડિમાન્ડ કરી કે તું બહુત હોટ લાગે છે અને તને હું મદદ કરું તો બદલામાં મને શું મળશે?

નિયમિત મોકલે છે મેસેજ

ઉમેદવારે વધુમાં આરોપ લગાવ્યો કે એક IPS અધિકારી પરિણીત હોવા છતાં, તેને સમયાંતરે "હે કેમ છો?" સંદેશા મોકલવાનું ચાલુ રાખે છે. "તે ડરામણું છે, ખાસ કરીને જ્યારે તે પોલીસ કર્મચારી હોય ત્યારે, એવું વિચારવું કે આપણે તેમના પર આંધળો વિશ્વાસ કરીએ છીએ, મદદ માટે તેમની પાસે જઈએ છીએ.

લોકોએ આઈએએસ ઓફિસરની પસ્તાળ પાડી

યુવતીએ કોઈ ફરિયાદ લખાવી નથી પરંતુ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને તેની પર ખૂબ કોમેન્ટેસ આવી છે. લોકોએ આઈએએસ ઓફિસરની પસ્તાળ પાડી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPSC Aspirant news VIRAL NEWS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ