Cricket / 'તમે ધોની છો... હું દહાની છું.' પાકિસ્તાનની T20 વર્લ્ડ કપ ટીમમાં ધોનીનો આ જબરો ફેન કોણ છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની વચ્ચેની વાતચીત માટે જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ