ચેતી જજો / તમને પણ છે ડાર્ક કલરના મોજાં પહેરવાની આદત, થઈ શકે છે આ જીવલેણ બિમારી

You also have the habit of wearing dark colour socks, which can be a fatal disease

ઘણા લોકોને ડાર્ક કલરના કપડાં પહેરવાનો શોખ હોય છે, પરંતુ વરસાદની સીઝનમાં ડેન્ગ્યૂનો ભય સૌથી વધારે રહે છે. ડેન્ગ્યૂનું કારણ છે એડિઝ મચ્છર જે ખાસ કરીને ડાર્ક કલર તરફ વધારે આકર્ષાય છે.

બ્રેકિંગ ન્યૂઝ