બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / you also have the habit of staying in AC continuously, then be alert, otherwise there may be major damage

ચેતીજજો / જો તમને પણ છે સતત ACમાં રહેવાની આદત, તો એલર્ટ, નહીં તો થઇ શકે છે મોટું નુકસાન

Megha

Last Updated: 04:45 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં એસીની ઠંડક સારી તો લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે સતત એસીમાં રહેવું હાનિકારક છે. એસીનાં કારણે તમે બીમાર પણ પડી શકો છો

  • સતત એસીમાં રહેતા હશો તો થશે તકલીફ
  • લોકો ઘરે આવીને પણ એસીમાં બેસવાનું પસંદ કરે 
  • એસીનાં કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે

ઉનાળામાં એસીની ઠંડી હવામાં રહેવું દરેક વ્યક્તિને ગમે છે. નોકરી કરતા હોય છે તે લોકોને આખો દિવસ એસી ઓફિસમાં બેસવાનું હોય છે. જેના કારણે તેઓ ઘરે આવીને પણ એસીમાં બેસવાનું પસંદ કરે છે. ઉનાળામાં એસીની ઠંડક સારી તો લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે સતત એસીમાં રહેવું હાનિકારક છે. એસીની ઠંડી હવામાં રહેવાની આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એર કન્ડિશનમાં વધારે કલાકો સુધી બેસવાથી માથાના દુખાવા સહિત ડ્રાય સ્કિનની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં એસીનાં કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તમે બીમાર પણ પડી શકો છો. 

સતત એસીમાં બેસવાથી આંખમાં ડ્રાઈનેસની સમસ્યા વધી જાય છે. સાથે જ આંખમાં ખંજવાળ અને ઇરિટેશન પણ થઈ શકે છે. સતત એસીમાં બેસવાથી વિઝન ધૂંધળું પણ થઈ જાય છે. કલાકો સુધી એસીમાં બેસવાથી માથાનો દુખાવો અથવા તો માઈગ્રેન થવાનું જોખમ વધી જાય છે. કલાકો સુધી એસીમાં બેસવાથી માઈગ્રેન ટ્રીગર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

AC Air Conditioner Summer health tips ઉનાળાની ઋતુ SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ